સૂરહ અલ-બકરા 2:147
147અલ-બકરા 2:147
الْحَقُّ مِن رَّبِّكَ ۖ فَلَا تَكُونَنَّ مِنَ الْمُمْتَرِينَ ١٤٧
Alhaqqu mir Rabbika falaa takoonana minal mumtareen
ગુજરાતીરાબિલા અલ-ઉમરી
તમારા પાલનહાર તરફથી આ ખરેખર સાચું છે, ખબરદાર ! તમે શંકા કરવાવાળાઓ માંથી ન થઇ જશો