સૂરહ અલ-બકરા 2:53
53અલ-બકરા 2:53
وَإِذْ ءَاتَيْنَا مُوسَى الْكِتَٰبَ وَالْفُرْقَانَ لَعَلَّكُمْ تَهْتَدُونَ ٥٣
Wa iz aatainaa Moosal kitaaba wal Furqaana la`allakum tahtadoon
ગુજરાતીરાબિલા અલ-ઉમરી
અને અમે મૂસા (અ.સ.) ને તમારા માર્ગદર્શન માટે કિતાબ અને મુઅજિઝહ (ચમત્કાર) અર્પણ કર્યા