قرآن دیسیQuran Desi
સૂરહ અલ-ફુરકાન · الفرقان

સૂરહ અલ-ફુરકાન 25:1

1અલ-ફુરકાન 25:1

تَبَارَكَ الَّذِى نَزَّلَ الْفُرْقَانَ عَلَىٰ عَبْدِهِۦ لِيَكُونَ لِلْعَٰلَمِينَ نَذِيرًا ١

Tabaarakal lazee nazzalal Furqaana `alaa `abdihee li yakoona lil`aalameena nazeera

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

ઘણો જ બરકતવાળો છે, તે અલ્લાહ જેણે પોતાના બંદા પર ફુરકાન અવતરિત કર્યું, જેથી તે દરેક લોકો માટે સચેત કરનાર બની જાય

પ્રદર્શન

અરબી લિપિ

વાંચન