قرآن دیسیQuran Desi
સૂરહ ફુસ્સિલત · فصلت

સૂરહ ફુસ્સિલત 41:3

3ફુસ્સિલત 41:3

كِتَٰبٌ فُصِّلَتْ ءَايَٰتُهُۥ قُرْءَانًا عَرَبِيًّا لِّقَوْمٍ يَعْلَمُونَ ٣

Kitaabun fussilat Aayaatuhoo Qur-aanan `Arabiyyal liqawminy ya`lamoon

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

(એવી) કિતાબ છે, જેની આયતોનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે, કુરઆન અરબી ભાષામાં છે, તે કોમ માટે, જે જાણે છે

પ્રદર્શન

અરબી લિપિ

વાંચન