قرآن دیسیQuran Desi
સૂરહ અલ-હિજ્ર · الحجر

સૂરહ અલ-હિજ્ર 15:33

33અલ-હિજ્ર 15:33

قَالَ لَمْ أَكُن لِّأَسْجُدَ لِبَشَرٍ خَلَقْتَهُۥ مِن صَلْصَٰلٍ مِّنْ حَمَإٍ مَّسْنُونٍ ٣٣

Qaala lam akul li asjuda libasharin khalaqtahoo min salsaalim min hama im masnoon

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

તેણે કહ્યું કે, હું એવો નથી કે તે મનુષ્યને સિજદો કરું જેને તે કાળી, સડેલી અને ખણખણ બોલનારી માટી વડે બનાવ્યો

પ્રદર્શન

અરબી લિપિ

વાંચન