قرآن دیسیQuran Desi
સૂરહ અલ-ઇંસાન · الإنسان

સૂરહ અલ-ઇંસાન 76:11

11અલ-ઇંસાન 76:11

فَوَقَىٰهُمُ اللَّهُ شَرَّ ذَٰلِكَ الْيَوْمِ وَلَقَّىٰهُمْ نَضْرَةً وَسُرُورًا ١١

Fa waqaahumul laahu sharra zaalikal yawmi wa laqqaahum nadratanw wa surooraa

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

બસ ! તેમને અલ્લાહ તઆલાએ તે દિવસની આપત્તિથી બચાવી લીધા અને તેમને તાજગી અને ખુશી પહોંચાડી

પ્રદર્શન

અરબી લિપિ

વાંચન