સૂરહ અલ-મુજાદલા 58:20
20અલ-મુજાદલા 58:20
إِنَّ الَّذِينَ يُحَآدُّونَ اللَّهَ وَرَسُولَهُۥٓ أُو۟لَٰٓئِكَ فِى الْأَذَلِّينَ ٢٠
Innal lazeena yuhaaaddoonal laaha wa Rasoolahooo ulaaa`ika fil azalleen
ગુજરાતીરાબિલા અલ-ઉમરી
નિ:શંક અલ્લાહ તઆલા અને તેના પયગંબરનો જે લોકો વિરોધ કરે છે તે જ લોકો સૌથી વધારે અપમાનિત છે