قرآن دیسیQuran Desi
સૂરહ અલ-કમર · القمر

સૂરહ અલ-કમર 54:42

42અલ-કમર 54:42

كَذَّبُوا۟ بِـَٔايَٰتِنَا كُلِّهَا فَأَخَذْنَٰهُمْ أَخْذَ عَزِيزٍ مُّقْتَدِرٍ ٤٢

Kazzaboo bi Aayaatinaa kullihaa fa akhaznaahum akhza `azeezim muqtadir

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

તે લોકોએ અમારી દરેક નિશાનીઓ જુઠલાવી. બસ ! અમે તેઓને ખુબ જ વિજયી, તાકાતવાર પકડનારની માફક પકડી લીધા

પ્રદર્શન

અરબી લિપિ

વાંચન