قرآن دیسیQuran Desi
સૂરહ અર-રૂમ · الروم

સૂરહ અર-રૂમ 30:26

26અર-રૂમ 30:26

وَلَهُۥ مَن فِى السَّمَٰوَٰتِ وَالْأَرْضِ ۖ كُلٌّ لَّهُۥ قَٰنِتُونَ ٢٦

Wa lahoo man fissamaawaati wal ardi kullul lahoo qaanitoon

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

અને ધરતી તથા આકાશની દરેક વસ્તુનો માલિક તે જ છે અને દરેક તેના આદેશનું અનુસરણ કરે છે

પ્રદર્શન

અરબી લિપિ

વાંચન