قرآن دیسیQuran Desi
સૂરહ અસ-સજદા · السجدة

સૂરહ અસ-સજદા 32:7

7અસ-સજદા 32:7

الَّذِىٓ أَحْسَنَ كُلَّ شَىْءٍ خَلَقَهُۥ ۖ وَبَدَأَ خَلْقَ الْإِنسَٰنِ مِن طِينٍ ٧

Allazee ahsana kulla shai in khalaqa; wa bada a khalqal insaani min teen

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

જેણે દરેક વસ્તુ ખૂબ સારી રીતે બનાવી અને માનવીની બનાવટ માટી વડે શરૂ કરી

પ્રદર્શન

અરબી લિપિ

વાંચન