સૂરહ અઝ-ઝારિયાત 51:46
46અઝ-ઝારિયાત 51:46
وَقَوْمَ نُوحٍ مِّن قَبْلُ ۖ إِنَّهُمْ كَانُوا۟ قَوْمًا فَٰسِقِينَ ٤٦
Wa qawma Noohim min qablu innahum kaano qawman faasiqeen
ગુજરાતીરાબિલા અલ-ઉમરી
અને નૂહની કોમને પણ આ પહેલા (આવી જ દશા થઇ હતી) તેઓ પણ ઘણા જ અવજ્ઞાકારી હતા