قرآن دیسیQuran Desi
સૂરહ અઝ-ઝારિયાત · الذاريات

સૂરહ અઝ-ઝારિયાત 51:53

53અઝ-ઝારિયાત 51:53

أَتَوَاصَوْا۟ بِهِۦ ۚ بَلْ هُمْ قَوْمٌ طَاغُونَ ٥٣

Atawaasaw bih; bal hum qawmun taaghoon

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

શું આ લોકોએ તે વાતની એકબીજાને વસિયત કરી છે ? (ના) પરંતુ આ બધા જ વિદ્રોહી છે

પ્રદર્શન

અરબી લિપિ

વાંચન