સૂરહ અઝ-ઝારિયાત 51:56
56અઝ-ઝારિયાત 51:56
وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ ٥٦
Wa maa khalaqtul jinna wal insa illaa liya`budoon
ગુજરાતીરાબિલા અલ-ઉમરી
મેં જિન્નાત અને માનવીઓને ફકત એટલા માટે જ પેદા કર્યા છે કે તેઓ ફકત મારી જ બંદગી કરે