قرآن دیسیQuran Desi
સૂરહ અલ-અંબિયા · الأنبياء

સૂરહ અલ-અંબિયા 21:111

111અલ-અંબિયા 21:111

وَإِنْ أَدْرِى لَعَلَّهُۥ فِتْنَةٌ لَّكُمْ وَمَتَٰعٌ إِلَىٰ حِينٍ ١١١

Wa in adree la`allahoo fitnatul lakum wa mataa`un ilaaheen

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

મને આ વિશેની પણ જાણ નથી, આ તમારી કસોટી હોઇ શકે અને એક નક્કી કરેલ સમય સુધીનો ફાયદો છે

પ્રદર્શન

અરબી લિપિ

વાંચન