قرآن دیسیQuran Desi
સૂરહ અલ-ઇન્ફિતાર · الإنفطار

સૂરહ અલ-ઇન્ફિતાર 82:19

19અલ-ઇન્ફિતાર 82:19

يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌ لِّنَفْسٍ شَيْـًٔا ۖ وَالْأَمْرُ يَوْمَئِذٍ لِّلَّهِ ١٩

Yawma laa tamliku nafsul linafsin shai`anw walamru yawma`izil lillaah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

(આ છે) જે દિવસે કોઇ ને કોઇના માટે કંઇ અધિકાર નહીં હોય, તે દિવસે (દરેક) અધિકાર અલ્લાહ ને જ હશે

પ્રદર્શન

અરબી લિપિ

વાંચન