قرآن دیسیQuran Desi
સૂરહ અસ-સાફ્ફાત · الصافات

સૂરહ અસ-સાફ્ફાત 37:177

177અસ-સાફ્ફાત 37:177

فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمْ فَسَآءَ صَبَاحُ الْمُنذَرِينَ ١٧٧

Fa izaa nazala bisaahatihim fasaaa`a sabaahul munzareen

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

સાંભળો ! જ્યારે અમારો પ્રકોપ તેમના મેદાનમાં આવી જશે, તે સમયે તેમની સવાર ખૂબ જ ખરાબ હશે , જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા

પ્રદર્શન

અરબી લિપિ

વાંચન