સૂરહ અસ-સાફ્ફાત 37:99
99અસ-સાફ્ફાત 37:99
وَقَالَ إِنِّى ذَاهِبٌ إِلَىٰ رَبِّى سَيَهْدِينِ ٩٩
Wa qaala innee zaahibun ilaa Rabbee sa yahdeen
ગુજરાતીરાબિલા અલ-ઉમરી
અને તેમણે કહ્યું, હું તો હિજરત કરી પોતાના પાલનહાર તરફ જવાનો છું, તે જરૂર મને માર્ગ બતાવશે