قرآن دیسیQuran Desi
સૂરહ યા-સીન · يس

સૂરહ યા-સીન 36:68

68યા-સીન 36:68

وَمَن نُّعَمِّرْهُ نُنَكِّسْهُ فِى الْخَلْقِ ۖ أَفَلَا يَعْقِلُونَ ٦٨

Wa man nu `ammirhu nunakkishu fil-khalq; afalaa ya`qiloon

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

અને જેને અમે વૃદ્વાવસ્થાએ લઇ જઇએ છીએ, તેને બાળપણ તરફ પલટાવી દઇએ છીએ, શું તો પણ તેઓ નથી સમજતા

પ્રદર્શન

અરબી લિપિ

વાંચન