સૂરહ અઝ-ઝારિયાત 51:1
1અઝ-ઝારિયાત 51:1
وَالذَّٰرِيَٰتِ ذَرْوًا ١
Waz-zaariyaati zarwaa
ગુજરાતીરાબિલા અલ-ઉમરી
સોગંદ છે ઉડાવીને વિખેરાઇ નાખનારના (અર્થાત તે હવાઓના સોગંદ જે માટીને ઉડાવીને વિખેરી નાખે છે)
وَالذَّٰرِيَٰتِ ذَرْوًا ١
Waz-zaariyaati zarwaa
સોગંદ છે ઉડાવીને વિખેરાઇ નાખનારના (અર્થાત તે હવાઓના સોગંદ જે માટીને ઉડાવીને વિખેરી નાખે છે)