સૂરહ અઝ-ઝારિયાત 51:28
28અઝ-ઝારિયાત 51:28
فَأَوْجَسَ مِنْهُمْ خِيفَةً ۖ قَالُوا۟ لَا تَخَفْ ۖ وَبَشَّرُوهُ بِغُلَٰمٍ عَلِيمٍ ٢٨
Fa awjasa minhm khee fatan qaaloo laa takhaf wa bashsharoohu bighulaamin `aleem
ગુજરાતીરાબિલા અલ-ઉમરી
પછી મનમાં જ તેમનાથી ભયભીત થઇ ગયા, તેમણે કહ્યું “ તમે ભયભીત ન થાવ” અને તેમણે (હઝરત ઇબ્રાહીમ) ને એક જ્ઞાનવાન સંતાનની ખુશખબર આપી