સૂરહ અઝ-ઝારિયાત 51:51
51અઝ-ઝારિયાત 51:51
وَلَا تَجْعَلُوا۟ مَعَ اللَّهِ إِلَٰهًا ءَاخَرَ ۖ إِنِّى لَكُم مِّنْهُ نَذِيرٌ مُّبِينٌ ٥١
Wa laa taj`aloo ma`al laahi ilaahan aakhara innee lakum minhu nazeerum mubeen
ગુજરાતીરાબિલા અલ-ઉમરી
અને અલ્લાહ સાથે બીજા કોઇને પણ પૂજ્ય ન ઠેરવો. નિ:શંક હું તમને તેની તરફ ખુલ્લી ચેતવણી આપનાર છું