قرآن دیسیQuran Desi
سُورَةُ المدثر

સૂરહ અલ-મુદ્દસ્સિર

Surah Muddassir
સૂરહ 74મક્કી56 આયતોપાનું 575
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
1અલ-મુદ્દસ્સિર 74:1

يَٰٓأَيُّهَا الْمُدَّثِّرُ ١

Yaaa ayyuhal muddassir

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

હે ચાદર ઓઢનાર

2અલ-મુદ્દસ્સિર 74:2

قُمْ فَأَنذِرْ ٢

Qum fa anzir

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

રાત્રિ (ના સમયે નમાઝ) માં ઉભા થઇ જાવ પરંતુ ઓછું

3અલ-મુદ્દસ્સિર 74:3

وَرَبَّكَ فَكَبِّرْ ٣

Wa rabbaka fakabbir

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

અડધી રાત અથવા તો તેનાથી પણ થોડું ઓછું કરી દો

4અલ-મુદ્દસ્સિર 74:4

وَثِيَابَكَ فَطَهِّرْ ٤

Wa siyaabaka fatahhir

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

અથવા તો તેનાથી થોડુ વધારી દો અને કુરઆન રૂકી રૂકીને (સ્પષ્ટ) પઢયા કર

5અલ-મુદ્દસ્સિર 74:5

وَالرُّجْزَ فَاهْجُرْ ٥

Warrujza fahjur

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

નિ:શંક અમે તમારા પર ખુબ જ ભારે વાત નજીકમાં જ ઉતારીશું

6અલ-મુદ્દસ્સિર 74:6

وَلَا تَمْنُن تَسْتَكْثِرُ ٦

Wa laa tamnun tastaksir

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

નિ:શંક રાતમાં ઉઠવું મન ઉપર કાબૂ મેળવવા માટે ખુબ જ અસરકારક છે અને વાતને યોગ્ય કરી દેવાનું કારણ છે

7અલ-મુદ્દસ્સિર 74:7

وَلِرَبِّكَ فَاصْبِرْ ٧

Wa li Rabbika fasbir

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

હકીકતમાં તમને દિવસભર ઘણી જ વ્યસ્તતા હોય છે

8અલ-મુદ્દસ્સિર 74:8

فَإِذَا نُقِرَ فِى النَّاقُورِ ٨

Fa izaa nuqira fin naaqoor

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

તમે પોતાના પાલનહારના નામનું સ્મરણ કરતા રહો અને દરેક સર્જનીઓથી કપાઇને તેની જ તરફ ધ્યાન ધરી દો

9અલ-મુદ્દસ્સિર 74:9

فَذَٰلِكَ يَوْمَئِذٍ يَوْمٌ عَسِيرٌ ٩

Fazaalika yawma `iziny yawmun `aseer

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

પૂર્વ અને પશ્ર્ચિમનો પાલનહાર જેના સિવાય કોઇ મઅબૂદ (બંદગીને લાયક) નથી, તમે તેને જ પોતાનો કાર્યસાધક બનાવી લો

10અલ-મુદ્દસ્સિર 74:10

عَلَى الْكَٰفِرِينَ غَيْرُ يَسِيرٍ ١٠

Alal kaafireena ghayru yaseer

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

અને જે કઇં તે કહે તેના પર ધૈર્ય રાખો અને સજ્જનતાપૂર્વક તેમનાથી જુદા થઇ જાવ

11અલ-મુદ્દસ્સિર 74:11

ذَرْنِى وَمَنْ خَلَقْتُ وَحِيدًا ١١

Zamee wa man khalaqtu waheedaa

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

મને અને તે જુઠલાવનાર ખુશહાલ લોકોને છોડી દો અને તેમને થોડીક મહેતલ આપી દો

12અલ-મુદ્દસ્સિર 74:12

وَجَعَلْتُ لَهُۥ مَالًا مَّمْدُودًا ١٢

Wa ja`altu lahoo maalam mamdoodaa

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

નિ:શંક અમારી પાસે સખત સાંકળો છે અને ભળકે બળતી જહન્નમ છે

13અલ-મુદ્દસ્સિર 74:13

وَبَنِينَ شُهُودًا ١٣

Wa baneena shuhoodaa

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

અને ગળામાં ફસાઇ જનાર ખોરાક છે અને દુ:ખદાયી યાતના છે

14અલ-મુદ્દસ્સિર 74:14

وَمَهَّدتُّ لَهُۥ تَمْهِيدًا ١٤

Wa mahhattu lahoo tamheeda

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

જે દિવસે ધરતી અને પર્વતો ધ્રૂજી ઉઠશે અને પર્વતો વિખેરાયેલી રેતી જેવા બની જશે

15અલ-મુદ્દસ્સિર 74:15

ثُمَّ يَطْمَعُ أَنْ أَزِيدَ ١٥

Summa yat ma`u an azeed

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

નિ:શંક અમે તમારી તરફ પણ તમારા પર સાક્ષી આપનાર પયગંબર મોકલી દીધા છે. જેવું કે અમે ફિરઔન તરફ પયગંબર મોકલ્યા હતા

16અલ-મુદ્દસ્સિર 74:16

كَلَّآ ۖ إِنَّهُۥ كَانَ لِءَايَٰتِنَا عَنِيدًا ١٦

Kallaaa innahoo kaana li Aayaatinaa `aneedaa

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

તો ફિરઔનને તે પયગંબરની વાત ન માની તો અમે તેને સખત (સજામાં) પકડી લીધા

17અલ-મુદ્દસ્સિર 74:17

سَأُرْهِقُهُۥ صَعُودًا ١٧

Sa urhiquhoo sa`oodaa

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

જો તમે ઇન્કારી રહ્યા, તો તે દિવસે કેવી રીતે શરણ પામશો જે દિવસ બાળકોને વૃધ્ધ કરી દેવામાં આવશે

18અલ-મુદ્દસ્સિર 74:18

إِنَّهُۥ فَكَّرَ وَقَدَّرَ ١٨

Innahoo fakkara wa qaddar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

જે દિવસે આકાશ ફાટી પડશે, અલ્લાહ તઆલાનું આ વચન થઇને જ રહશે

19અલ-મુદ્દસ્સિર 74:19

فَقُتِلَ كَيْفَ قَدَّرَ ١٩

Faqutila kayfa qaddar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

નિ:શંક આ શિખામણ છે, બસ ! જે ઇચ્છે તે પોતાના પાલનહાર તરફ જતો માર્ગ અપનાવી લેં

20અલ-મુદ્દસ્સિર 74:20

ثُمَّ قُتِلَ كَيْفَ قَدَّرَ ٢٠

Summa qutila kaifa qaddar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

તમારો પાલનહાર સારી રીતે જાણે છે કે તમે અને તમારા સાથેનું એક જૂથ લગભગ બે-તૃતિયાંશ રાત અને અડધી રાત અથવા એક- તૃતિયાંશ રાતમાં તહજ્જુદ (મોડી રાત્રે પઢવામાં આવતી નમાઝ) પઢે છે. અને રાત દિવસનો હિસાબ અલ્લાહ તઆલા પાસે જ છે, તે (ખૂબ) જ જાણે છે કે તમે તેને કદાપી પાળી નહી શકો બસ ! તેણે તમારા પર કૃપા કરી, જેથી જેટલું કુરઆન પઢવું તમારા માટે સરળ હોય તેટલું જ પઢો. તે જાણે છે કે તમારામાંથી કેટલાક બિમાર પણ હશે, કેટલાક બીજા ધરતી પર હરી-ફરીને અલ્લાહ તઆલાની કૃપા (એટલે કે રોજી) પણ શોધશે અને કેટલાક લોકો અલ્લાહ તઆલાના રસ્તામાં જિહાદ (ધાર્મિક યુધ્ધ) પણ કરશે, તો તમે જેટલું કુરઆન સરળતાથી પઢી શકો પઢો અને નમાઝ પાબંદીથી પઢતા રહો અને ઝકાત (ધર્મદાન) આપતા રહો અને અલ્લાહ તઆલાને સારૂ ઋણ આપો અને જે સદકાર્ય તમે તમારા માટે આગળ મોકલશો તેને અલ્લાહ તઆલાને ત્યાં અતિઉત્તમ અને બદલામાં ખુબજ વધારે પામશો, અલ્લાહ તઆલા પાસે ક્ષમા માંગતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા ક્ષમા કરનાર કૃપાવાળો છે

21અલ-મુદ્દસ્સિર 74:21

ثُمَّ نَظَرَ ٢١

Summa nazar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

તેણે ફરી જોયુ

22અલ-મુદ્દસ્સિર 74:22

ثُمَّ عَبَسَ وَبَسَرَ ٢٢

Summa `abasa wa basar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

પછી ભંવા ચઢાવ્યા અને મોઢું બગાડ્યુ

23અલ-મુદ્દસ્સિર 74:23

ثُمَّ أَدْبَرَ وَاسْتَكْبَرَ ٢٣

Summaa adbara wastakbar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

પછી પૂંઠ ફેરવી અને ઘમંડ કર્યુ

24અલ-મુદ્દસ્સિર 74:24

فَقَالَ إِنْ هَٰذَآ إِلَّا سِحْرٌ يُؤْثَرُ ٢٤

Faqaala in haazaaa illaa sihruny yu`sar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

અને કહેવા લાગ્યો કે આ તો ફકત જાદુ છે જે નકલ કરવામાં આવે છે

25અલ-મુદ્દસ્સિર 74:25

إِنْ هَٰذَآ إِلَّا قَوْلُ الْبَشَرِ ٢٥

In haazaaa illaa qawlul bashar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

માનવીના કથન સિવાય કશું જ નથી

26અલ-મુદ્દસ્સિર 74:26

سَأُصْلِيهِ سَقَرَ ٢٦

Sa usleehi saqar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

હું નજીકમાં તેને જહન્નમમાં નાખીશ

27અલ-મુદ્દસ્સિર 74:27

وَمَآ أَدْرَىٰكَ مَا سَقَرُ ٢٧

Wa maaa adraaka maa saqar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

અને તને શું ખબર કે જહન્નમ શું છે

28અલ-મુદ્દસ્સિર 74:28

لَا تُبْقِى وَلَا تَذَرُ ٢٨

Laa tubqee wa laa tazar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

ન તે બાકી રાખે છે ન છોડે છે

29અલ-મુદ્દસ્સિર 74:29

لَوَّاحَةٌ لِّلْبَشَرِ ٢٩

Lawwaahatul lilbashar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

ચામડીને બાળી નાખે છે

30અલ-મુદ્દસ્સિર 74:30

عَلَيْهَا تِسْعَةَ عَشَرَ ٣٠

Alaihaa tis`ata `ashar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

અને તેમાં ઓગણીસ (ફરિશ્તાઓ નક્કી) છે

31અલ-મુદ્દસ્સિર 74:31

وَمَا جَعَلْنَآ أَصْحَٰبَ النَّارِ إِلَّا مَلَٰٓئِكَةً ۙ وَمَا جَعَلْنَا عِدَّتَهُمْ إِلَّا فِتْنَةً لِّلَّذِينَ كَفَرُوا۟ لِيَسْتَيْقِنَ الَّذِينَ أُوتُوا۟ الْكِتَٰبَ وَيَزْدَادَ الَّذِينَ ءَامَنُوٓا۟ إِيمَٰنًا ۙ وَلَا يَرْتَابَ الَّذِينَ أُوتُوا۟ الْكِتَٰبَ وَالْمُؤْمِنُونَ ۙ وَلِيَقُولَ الَّذِينَ فِى قُلُوبِهِم مَّرَضٌ وَالْكَٰفِرُونَ مَاذَآ أَرَادَ اللَّهُ بِهَٰذَا مَثَلًا ۚ كَذَٰلِكَ يُضِلُّ اللَّهُ مَن يَشَآءُ وَيَهْدِى مَن يَشَآءُ ۚ وَمَا يَعْلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَ ۚ وَمَا هِىَ إِلَّا ذِكْرَىٰ لِلْبَشَرِ ٣١

Wa maaja``alnaaa As haaban naari illaa malaaa `ikatanw wa maa ja`alnaa `iddatahum illaa fitnatal lillazeena kafaroo liyastayqinal lazeena ootul kitaaba wa yazdaadal lazeena aamanooo eemaananw wa laa yartaabal lazeena ootul kitaaba walmu`minoona wa liyaqoolal lazeena fee quloo bihim maradunw walkaafiroona maazaaa araadal laahu bihaazaa masalaa; kazaalika yudillul laahu many yashaaa`u wa yahdee many yashaaa`; wa maa ya`lamu junooda rabbika illaa hoo; wa maa hiya illaa zikraa lil bashar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

અમે જહન્નમની દેખરેખ રાખનાર ફકત ફરિશ્તાઓ રાખ્યા છે અને અમે તેમની સંખ્યા ફકત ઇન્કારીઓને કસોટી માટે નક્કી કરી છે. જેથી કિતાબવાળા માની લે અને ઇમાનવાળાઓના ઇમાનમાં વધારો થાય અને કિતાબવાળા અને ઇમાનવાળા શંકા ન કરે અને જેના હૃદયોમાં બિમારી છે તે અને ઇન્કારી કહે કે આ બયાનથી અલ્લાહ તઆલા શું ઇચ્છે છે ? આવી જ રીતે અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે તેને વિદ્રોહી બનાવી દે છે અને જેને ઇચ્છે છે સત્ય માર્ગ પર લાવી દે છે, તારા પાલનહારના લશ્કરને તેના સિવાય કોઇ નથી જાણતુ. આ ભરોસો આદમની સંતાનો માટે ખરેખર શિખામણ જ છે

32અલ-મુદ્દસ્સિર 74:32

كَلَّا وَالْقَمَرِ ٣٢

Kallaa walqamar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

સાચું કહું છું સોગંદ છે ચંદ્રના

33અલ-મુદ્દસ્સિર 74:33

وَالَّيْلِ إِذْ أَدْبَرَ ٣٣

Wallaili adbar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

અને રાત્રિના જ્યારે તે પાછી ફરે

34અલ-મુદ્દસ્સિર 74:34

وَالصُّبْحِ إِذَآ أَسْفَرَ ٣٤

Wassub hi izaaa asfar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

અને સવારના જ્યારે તે પ્રકાશિત થઇ જાય

35અલ-મુદ્દસ્સિર 74:35

إِنَّهَا لَإِحْدَى الْكُبَرِ ٣٥

Innahaa la ihdal kubar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

કે (નિ:શંક તે જહન્નમ) મોટી વસ્તુઓમાંથી એક છે

36અલ-મુદ્દસ્સિર 74:36

نَذِيرًا لِّلْبَشَرِ ٣٦

Nazeeral lilbashar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

આદમની સંતાનને ચેતવણી આપનારી

37અલ-મુદ્દસ્સિર 74:37

لِمَن شَآءَ مِنكُمْ أَن يَتَقَدَّمَ أَوْ يَتَأَخَّرَ ٣٧

Liman shaaa`a minkum any yataqaddama aw yata akhkhar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

(એટલે) તેને જે તમારાથી આગળ વધવા માગે અથવા પાછા હટવા માંગે

38અલ-મુદ્દસ્સિર 74:38

كُلُّ نَفْسٍۭ بِمَا كَسَبَتْ رَهِينَةٌ ٣٨

Kullu nafsim bim kasabat raheenah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

દરેક વ્યક્તિ પોતાના કાર્યોના બદલામાં ગીરો છે

39અલ-મુદ્દસ્સિર 74:39

إِلَّآ أَصْحَٰبَ الْيَمِينِ ٣٩

Illaaa as haabal yameen

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

પરંતુ જમણા હાથવાળા

40અલ-મુદ્દસ્સિર 74:40

فِى جَنَّٰتٍ يَتَسَآءَلُونَ ٤٠

Fee jannaatiny yata saaa`aloon

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

કે તેઓ જન્નતોમાં (બેઠેલા) દુરાચારીઓથી

41અલ-મુદ્દસ્સિર 74:41

عَنِ الْمُجْرِمِينَ ٤١

Anil mujrimeen

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

પ્રશ્ર્ન કરતા હશે

42અલ-મુદ્દસ્સિર 74:42

مَا سَلَكَكُمْ فِى سَقَرَ ٤٢

Maa salakakum fee saqar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

તમને જહન્નમમાં કઇ વસ્તુએ નાખ્યા

43અલ-મુદ્દસ્સિર 74:43

قَالُوا۟ لَمْ نَكُ مِنَ الْمُصَلِّينَ ٤٣

Qaaloo lam naku minal musalleen

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

તેઓ જવાબ આપશે કે અમે નમાઝ નહતા પઢતા

44અલ-મુદ્દસ્સિર 74:44

وَلَمْ نَكُ نُطْعِمُ الْمِسْكِينَ ٤٤

Wa lam naku nut`imul miskeen

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

ન તો લાચારોને ખાવાનુ ખવડાવતા હતા

45અલ-મુદ્દસ્સિર 74:45

وَكُنَّا نَخُوضُ مَعَ الْخَآئِضِينَ ٤٥

Wa kunnaa nakhoodu ma`al khaaa`ideen

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

અને અમે વાદવિવાદ કરનાર (ઇન્કારીઓ) ને સાથ આપી વાદવિવાદમાં વ્યસ્ત રહેતા હતાં

46અલ-મુદ્દસ્સિર 74:46

وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ الدِّينِ ٤٦

Wa kunnaa nukazzibu bi yawmid Deen

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

અને બદલાના દિવસને જૂઠલાવતા હતા

47અલ-મુદ્દસ્સિર 74:47

حَتَّىٰٓ أَتَىٰنَا الْيَقِينُ ٤٧

Hattaaa ataanal yaqeen

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

અહીં સુધી કે અમે મૃત્યુ સુધી પહોંચી ગયા

48અલ-મુદ્દસ્સિર 74:48

فَمَا تَنفَعُهُمْ شَفَٰعَةُ الشَّٰفِعِينَ ٤٨

Famaa tanfa`uhum shafaa`atush shaafi`een

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

બસ ! તેમને ભલામણ કરનારાઓની ભલામણ ફાયદો નહીં પહોંચાડે

49અલ-મુદ્દસ્સિર 74:49

فَمَا لَهُمْ عَنِ التَّذْكِرَةِ مُعْرِضِينَ ٤٩

Famaa lahum `anittazkirati mu`rideen

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

તેમને શું થઇ ગયું છે ? કે શિખામણથી મોઢું ફેરવી રહ્યા છે

50અલ-મુદ્દસ્સિર 74:50

كَأَنَّهُمْ حُمُرٌ مُّسْتَنفِرَةٌ ٥٠

Ka annahum humurum mustanfirah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

જાણે કે તેઓ ભડકી ગયેલા ગધેડા છે

51અલ-મુદ્દસ્સિર 74:51

فَرَّتْ مِن قَسْوَرَةٍۭ ٥١

Farrat min qaswarah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

જે સિંહથી ડરીને ભાગ્યા હોય

52અલ-મુદ્દસ્સિર 74:52

بَلْ يُرِيدُ كُلُّ امْرِئٍ مِّنْهُمْ أَن يُؤْتَىٰ صُحُفًا مُّنَشَّرَةً ٥٢

Bal yureedu kullum ri`im minhum any yu`taa suhufam munashsharah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

પરંતુ તેમાથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેને ખુલ્લી કિતાબો આપવામાં આવે

53અલ-મુદ્દસ્સિર 74:53

كَلَّا ۖ بَل لَّا يَخَافُونَ الْءَاخِرَةَ ٥٣

Kallaa bal laa yakhaafoonal aakhirah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

કદાપી એવું નથી (હોઇ શકતું પરંતુ) આ લોકો કયામતથી નીડર છે

54અલ-મુદ્દસ્સિર 74:54

كَلَّآ إِنَّهُۥ تَذْكِرَةٌ ٥٤

Kallaaa innahoo tazkirah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

સત્ય વાત તો એ છે કે આ (કુરઆન) એક શિખામણ છે

55અલ-મુદ્દસ્સિર 74:55

فَمَن شَآءَ ذَكَرَهُۥ ٥٥

Fa man shaaa`a zakarah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

હવે જે ઇચ્છે તે શિખામણ પ્રાપ્ત કરે

56અલ-મુદ્દસ્સિર 74:56

وَمَا يَذْكُرُونَ إِلَّآ أَن يَشَآءَ اللَّهُ ۚ هُوَ أَهْلُ التَّقْوَىٰ وَأَهْلُ الْمَغْفِرَةِ ٥٦

Wa maa yazkuroona illaaa any yashaaa`al laah; Huwa ahlut taqwaa wa ahlul maghfirah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

અને તેઓ તે સમયે શિખામણ પ્રાપ્ત કરશે, જ્યારે અલ્લાહ તઆલા ઇચ્છે, તે (અલ્લાહ) જ આનો હકદાર છે કે તેનાથી ડરવામાં આવે, અને તેના માટે યોગ્ય છે કે તે (ડરવાવાળાને) ક્ષમા કરી દેં

પ્રદર્શન

અરબી લિપિ

વાંચન