قرآن دیسیQuran Desi
سُورَةُ القيامة

સૂરહ અલ-કિયામા

Surah Qiyamah
સૂરહ 75મક્કી40 આયતોપાનું 577
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
1અલ-કિયામા 75:1

لَآ أُقْسِمُ بِيَوْمِ الْقِيَٰمَةِ ١

Laaa uqsimu bi yawmil qiyaamah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

હું સોગંદ ખાઉં છું કયામતના દિવસના

2અલ-કિયામા 75:2

وَلَآ أُقْسِمُ بِالنَّفْسِ اللَّوَّامَةِ ٢

Wa laaa uqsimu bin nafsil lawwaamah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

અને સોગંદ ખાઉં છું ઠપકો આપનાર અંતરાત્માના

3અલ-કિયામા 75:3

أَيَحْسَبُ الْإِنسَٰنُ أَلَّن نَّجْمَعَ عِظَامَهُۥ ٣

Ayahsabul insaanu al lan najm`a `izaamah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

શું માનવી એમ સમજે છે કે અમે તેના હાડકા ભેગા કરીશુ જ નહીં

4અલ-કિયામા 75:4

بَلَىٰ قَٰدِرِينَ عَلَىٰٓ أَن نُّسَوِّىَ بَنَانَهُۥ ٤

Balaa qaadireena `alaaa an nusawwiya banaanah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

કેમ નહીં અમે જરૂરથી કરીશું, અમે તો સમર્થ છીએ કે તેના ટેરવા સુધ્ધા ઠીક કરી દઇએ

5અલ-કિયામા 75:5

بَلْ يُرِيدُ الْإِنسَٰنُ لِيَفْجُرَ أَمَامَهُۥ ٥

Bal yureedul insaanu liyafjura amaamah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

પરંતુ માનવી ઇચ્છે છે કે આગળ આગળ અવજ્ઞા કરતો રહે

6અલ-કિયામા 75:6

يَسْـَٔلُ أَيَّانَ يَوْمُ الْقِيَٰمَةِ ٦

Yas`alu ayyyaana yawmul qiyaamah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

સવાલ કરે છે કે કયામતનો દિવસ કયારે આવશે

7અલ-કિયામા 75:7

فَإِذَا بَرِقَ الْبَصَرُ ٧

Fa izaa bariqal basar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

બસ ! જે સમયે નજર પથરાઇ જશે

8અલ-કિયામા 75:8

وَخَسَفَ الْقَمَرُ ٨

We khasafal qamar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

અને ચંદ્ર પ્રકાશહીન થઇ જશે

9અલ-કિયામા 75:9

وَجُمِعَ الشَّمْسُ وَالْقَمَرُ ٩

Wa jumi`ash shamusu wal qamar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

સૂરજ અને ચંદ્ર ભેગા કરી દેવામાં આવશે

10અલ-કિયામા 75:10

يَقُولُ الْإِنسَٰنُ يَوْمَئِذٍ أَيْنَ الْمَفَرُّ ١٠

Yaqoolul insaanu yaw ma `izin aynal mafarr

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

તે દિવસે માનવી કહેશે કે આજે ભાગવા માટે જ્ગ્યા કયાં છે

11અલ-કિયામા 75:11

كَلَّا لَا وَزَرَ ١١

Kallaa laa wazar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

ના ના કોઇ શરણ નથી

12અલ-કિયામા 75:12

إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ الْمُسْتَقَرُّ ١٢

Ilaa rabbika yawma `izinil mustaqarr

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

આજે તો તારા પાલનહાર તરફ જ શરણ છે

13અલ-કિયામા 75:13

يُنَبَّؤُا۟ الْإِنسَٰنُ يَوْمَئِذٍۭ بِمَا قَدَّمَ وَأَخَّرَ ١٣

Yunabba `ul insaanu yawma `izim bimaa qaddama wa akhkhar

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

આજે માનવીને તેણે આગળ મોકલેલા અને પાછળ છોડેલાથી સચેત કરવામાં આવશે

14અલ-કિયામા 75:14

بَلِ الْإِنسَٰنُ عَلَىٰ نَفْسِهِۦ بَصِيرَةٌ ١٤

Balil insaanu `alaa nafsihee baseerah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

પરંતુ માનવી સ્વયં પોતે પૂરાવો છે

15અલ-કિયામા 75:15

وَلَوْ أَلْقَىٰ مَعَاذِيرَهُۥ ١٥

Wa law alqaa ma`aazeerah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

કેટલાય બહાના રજૂ કેમ ન કરે

16અલ-કિયામા 75:16

لَا تُحَرِّكْ بِهِۦ لِسَانَكَ لِتَعْجَلَ بِهِۦٓ ١٦

Laa tuharrik bihee lisaa naka lita`jala bih

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

(હે પયગંબર) તમે કુરઆન મજીદ ને જલ્દી (યાદ કરવા) માટે પોતાની જબાનને હલાવો નહીં

17અલ-કિયામા 75:17

إِنَّ عَلَيْنَا جَمْعَهُۥ وَقُرْءَانَهُۥ ١٧

Inna `alainaa jam`ahoo wa qur aanah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

તેનું ભેગું કરવું અને (તમારી જબાનથી) પઢાવવું અમારા શિરે છે

18અલ-કિયામા 75:18

فَإِذَا قَرَأْنَٰهُ فَاتَّبِعْ قُرْءَانَهُۥ ١٨

Fa izaa qaraanaahu fattabi` qur aanah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

અમે જ્યારે તેને પઢી લઇએ તો તમે તેના જેવું જ પઢો

19અલ-કિયામા 75:19

ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُۥ ١٩

Summa inna `alainaa bayaanah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

પછી આનો (અર્થ) સ્પષ્ટ કરી દેવો પણ અમારા શિરે છે

20અલ-કિયામા 75:20

كَلَّا بَلْ تُحِبُّونَ الْعَاجِلَةَ ٢٠

Kallaa bal tuhibboonal `aajilah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

ના ના તમે ઝડપથી મળવાવાળી (દુનિયા) થી પ્રેમ કરો છો

21અલ-કિયામા 75:21

وَتَذَرُونَ الْءَاخِرَةَ ٢١

Wa tazaroonal Aakhirah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

અને આખિરત (પરલોક) ને છોડી બેઠા છો

22અલ-કિયામા 75:22

وُجُوهٌ يَوْمَئِذٍ نَّاضِرَةٌ ٢٢

Wujoohuny yawma `izin naadirah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

તે દિવસે ઘણા ચહેરા તાજગીભર્યા હશે

23અલ-કિયામા 75:23

إِلَىٰ رَبِّهَا نَاظِرَةٌ ٢٣

Ilaa rabbihaa naazirah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

પોતાના પાલનહાર તરફ જોઇ રહ્યા હશે

24અલ-કિયામા 75:24

وَوُجُوهٌ يَوْمَئِذٍۭ بَاسِرَةٌ ٢٤

Wa wujoohuny yawma `izim baasirah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

અને કેટલાક ચહેરા તે દિવસે ઉદાસ હશે

25અલ-કિયામા 75:25

تَظُنُّ أَن يُفْعَلَ بِهَا فَاقِرَةٌ ٢٥

Tazunnu any yuf`ala bihaa faaqirah

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

સમજતા હશે કે તેમની સાથે કમર તોડી નાખનારો વ્યવહાર કરવામાં આવશે

26અલ-કિયામા 75:26

كَلَّآ إِذَا بَلَغَتِ التَّرَاقِىَ ٢٦

Kallaaa izaa balaghatit taraaqee

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

ના ના જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે

27અલ-કિયામા 75:27

وَقِيلَ مَنْ ۜ رَاقٍ ٢٧

Wa qeela man raaq

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

અને કહેવામાં આવશે કે કોઇ મંત્ર-તંત્ર કરનાર છે

28અલ-કિયામા 75:28

وَظَنَّ أَنَّهُ الْفِرَاقُ ٢٨

Wa zanna annahul firaaq

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

અને તેણે જાણી લીધું કે આ છૂટા પડવાનો સમય છે

29અલ-કિયામા 75:29

وَالْتَفَّتِ السَّاقُ بِالسَّاقِ ٢٩

Waltaffatis saaqu bissaaq

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

અને પિંડી સાથે પિંડી વળગી જશે

30અલ-કિયામા 75:30

إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ الْمَسَاقُ ٣٠

Ilaa rabbika yawma`izinil masaaq

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

આજે તારા પાલનહાર તરફ ફરવાનું છે

31અલ-કિયામા 75:31

فَلَا صَدَّقَ وَلَا صَلَّىٰ ٣١

Falaa saddaqa wa laa sallaa

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

તેણે ન તો સાચું ઠેરવ્યુ, ન તો નમાઝ પઢી

32અલ-કિયામા 75:32

وَلَٰكِن كَذَّبَ وَتَوَلَّىٰ ٣٢

Wa laakin kazzaba wa tawalla

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

પરંતુ જુઠલાવ્યુ અને આનાકાની કરી

33અલ-કિયામા 75:33

ثُمَّ ذَهَبَ إِلَىٰٓ أَهْلِهِۦ يَتَمَطَّىٰٓ ٣٣

Summa zahaba ilaaa ahlihee yatamatta

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

પછી પોતાના ઘરવાળાઓ પાસે ઇતરાઇને ગયો

34અલ-કિયામા 75:34

أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ ٣٤

Awlaa laka fa awlaa

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

ખેદ છે તારા પર, અફસોસ છે તારા પર

35અલ-કિયામા 75:35

ثُمَّ أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰٓ ٣٥

Summa awlaa laka fa awla

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

પછી ખેદ છે તારા પર અને અફસોસ છે તારા માટે

36અલ-કિયામા 75:36

أَيَحْسَبُ الْإِنسَٰنُ أَن يُتْرَكَ سُدًى ٣٦

Ayahsabul insaanu anyytraka sudaa

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

શું માનવી એમ સમજે છે કે તેને આમ જ નિરર્થક છોડી દેવામાં આવશે

37અલ-કિયામા 75:37

أَلَمْ يَكُ نُطْفَةً مِّن مَّنِىٍّ يُمْنَىٰ ٣٧

Alam yaku nutfatam mim maniyyiny yumnaa

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

શું તે એક જાડા પાણીનું બુંદ નહતો જે ટપકાવવામાં આવ્યું હતું

38અલ-કિયામા 75:38

ثُمَّ كَانَ عَلَقَةً فَخَلَقَ فَسَوَّىٰ ٣٨

Summa kaana `alaqata fakhalaq fasawwaa

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

પછી તે લોહીનો લોચો બની ગયો, પછી અલ્લાહએ તેનું સર્જન કર્યુ અને ઠીકઠાક બનાવી દીધો

39અલ-કિયામા 75:39

فَجَعَلَ مِنْهُ الزَّوْجَيْنِ الذَّكَرَ وَالْأُنثَىٰٓ ٣٩

Faja`ala minhuz zawjayniz zakara wal unsaa

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

પછી તેનાથી જોડકાં એટલે કે નર અને માદા બનાવ્યા

40અલ-કિયામા 75:40

أَلَيْسَ ذَٰلِكَ بِقَٰدِرٍ عَلَىٰٓ أَن يُحْۦِىَ الْمَوْتَىٰ ٤٠

Alaisa zaalika biqaadirin `alaaa any yuhyiyal mawtaa

ગુજરાતીરાબિલા અલ-ઉમરી

શું (અલ્લાહ તઆલા) તે (કાર્ય) પર શક્તિમાન નથી કે મૃતને જીવિત કરી દે

પ્રદર્શન

અરબી લિપિ

વાંચન