સૂરહ અઝ-ઝારિયાત 51:42
42અઝ-ઝારિયાત 51:42
مَا تَذَرُ مِن شَىْءٍ أَتَتْ عَلَيْهِ إِلَّا جَعَلَتْهُ كَالرَّمِيمِ ٤٢
Maa tazaru min shai`in atat `alaihi illaa ja`alat hu karrameem
ગુજરાતીરાબિલા અલ-ઉમરી
તે જે વસ્તુ પર પડતી તેને ખોખરા હાડકા જેવું (ચૂરે ચૂરા) કરી નાખતી હતી