સૂરહ અઝ-ઝારિયાત 51:43
43અઝ-ઝારિયાત 51:43
وَفِى ثَمُودَ إِذْ قِيلَ لَهُمْ تَمَتَّعُوا۟ حَتَّىٰ حِينٍ ٤٣
Wa fee Samooda iz qeela lahum tamatta``oo hattaa heen
ગુજરાતીરાબિલા અલ-ઉમરી
અને ષમૂદ (ના કિસ્સા) માં પણ (ચેતવણી) છે, જ્યારે તેઓને કહેવામાં આવ્યુ કે તમે થોડાક દિવસો સુધી ફાયદો ઉઠાવી લો